Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

આગથળા થી ધાનેરા રોડ નું કામ અઢી વર્ષેય અધરતાલ હોઈ ખેડૂતોએ તગારા પાવડા સાથે આંદોલન કર્યું

Lakhani, Vav Tharad | Dec 26, 2025
આજે 26 તારીખે રામપુરા ચોકડી પાસે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો આગથળા ધાનેરા રોડ જે અઢી વર્ષથી અધરતાલ હોવાના કારણે પાવડા અને દોડીયા સાથે આંદોલન આદર્યું હતું જેમાં કોન્ટ્રેકટર વિરુદ્ધ અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા અને રોડ ના ખાડા પુરણ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની અટકાયત કરી હતી જો કે અટકાયત બાદ દોલભાઈએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ રોડ નહિ થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ છે

MORE NEWS

No related stories for this location.

આગથળા થી ધાનેરા રોડ નું કામ અઢી વર્ષેય અધરતાલ હોઈ ખેડૂતોએ તગારા પાવડા સાથે આંદોલન કર્યું - Lakhani News