દિયોદર તાલુકા વિકાસ અધિકારી (TDO) એ તાલુકાના દબાણકર્તાઓને જાહેર અપીલ કરી છે. તેમને સાત દિવસમાં સ્વેચ્છાએ દબાણો દૂર કરવા જણાવ્યું છે. જો દબાણો દૂર નહીં થાય તો ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.આ અપીલ દિયોદર તાલુકાના દરેક ગામમાં લાગુ પડશે. તેમાં કાચા-પાકા રહેણાંકના, રોડ-રસ્તાઓ પરના, તેમજ ગામતળ અને સીમતળના તમામ પ્રકારના દબાણોનો સમાવેશ થાય છે.દબાણો હટાવવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ તમામ ગ્રામ પંચાયતોમાં ઠરાવ કરવામાં આવ્યા છે. TDOએ જણાવ્યું