Public App Logo
Profile Picture

R D

@rajesh.dave.33
134911Followers
20713Following
કપડવંજ: કૈલાશ કંપા ખાતે ધારાસભ્યના હસ્તે રૂપિયા 59 લાખના ખર્ચે તૈયાર થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
કઠલાલ: છીપડી શકિતધામ ખાતે ૧૫ લાખના ખર્ચે તૈયાર થનાર ગટરલાઈનનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું
કઠલાલ: અમદાવાદ ઇન્દોર હાઇવે લસુન્દ્રા પાસે બે ગાડી વચ્ચે અકસ્માત થતા ૪ લોકો થયા ઈજાગ્રસ્ત
કઠલાલ: ટાઉનહોલ ખાતેથી તિરંગા યાત્રાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ
કઠલાલ: મંગડીયાવાડ લક્ષ્મી કુવા ખાતે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યુ
કઠલાલ: ભાજપ જિલ્લા અધ્યક્ષે ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરી મુલાકાત લીધી
કઠલાલ: પોરડા ભાટેરા પીકપ સ્ટેન્ડ પાસે એસ.ટી.બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં બે લોકોના મોત નીપજ્યા
કઠલાલ: અમદાવાદ ઇન્દોર હાઇવે બગડોલ પાસે ફોરવીલ અને બાઈક વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા
કઠલાલ: મામલતદાર કચેરી ખાતે તાલુકા સંકલન બેઠક યોજાઈ, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
કઠલાલ: કુબેરજી મહાદેવ મંદિર ખાતે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે લઘુરુદ્ર કાર્યક્રમ યોજાયો
કઠલાલ: પહલગામ આંતકવાદી હુમલાના વિરોધમાં શહેરની મુખ્ય બજાર તેમજ ચોકડી વિસ્તાર સહિતના વિસ્તારો સ્વયંભૂ બંધ રહ્યા
કઠલાલ: ગોકળપુરા પ્રાથમિક શાળા ના શિક્ષકનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
કઠલાલ: પહેલગામમાં થયેલ આતંકી હુમલા મામલે સરદાર શ્રી ની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
કઠલાલ: ટાઉનહોલ ખાતે સિનિયર સિટીઝન ની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે સામાન્ય સભા મળી,જિલ્લા અને તાલુકા માંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
કઠલાલ: ભાનેર પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બે લોકો ઇજાગ્રસ્ત થયા
કઠલાલ: લીલવા ખાતે શ્રી શક્તિ માતાજી ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
કઠલાલ: વહાણવટી મંદિર ખાતે પંડિત દિન દયાળ સરોવરનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યુ
કઠલાલ: ભાનેર નજીક લાકડા ભરેલ ટ્રેક્ટર ટ્રોલી અને લાકડા ચોરી મામલે પોલીસે એક ઈસમને ચોકડી પાસેથી ઝડપી પાડ્યો
કઠલાલ: સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષતામાં ટાઉન હોલ ખાતે રોડ સેફ્ટીની મિટિંગ યોજાઈ
કઠલાલ: પશુ સંરક્ષણના ગુનાઓમાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને ખલાલ પાસેથી  પોલીસે ઝડપી પાડ્યો
કઠલાલ: જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ(દિશા)ની બેઠક ટાઉનહોલ ખાતે યોજાઈ, ખેડા સાંસદ ઉપસ્થિત રહ્યા
કઠલાલ: કાકરખાડ ખાતે નવીન માધ્યમિક શાળા નું લોકાર્પણ પુર્વ કેન્દ્રીય રાજય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ ના હસ્તે  કરાયુ
કઠલાલ: પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે ક્ષેત્રિય કક્ષા ની કુસ્તી પ્રતિયોગિતા 2025 નો સુભારંભ થયો
કઠલાલ: બાલાજી આર્કેડ જનતા હોસ્પિટલમાં રૂ.1.57 લાખની ચોરી મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
કઠલાલ: બાલાજી આર્કેડ ખાતે આવેલ જનતા હોસ્પિટલમાં ₹1.57 લાખની ચોરી થઈ
R D (@rajesh.dave.33) | Public App