Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath

કઠલાલ: પોરડા ભાટેરા પીકપ સ્ટેન્ડ પાસે એસ.ટી.બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં બે લોકોના મોત નીપજ્યા

Kathlal, Kheda | May 4, 2025
કઠલાલ તાલુકાના પોરડા ભાટેરા પીકપ સ્ટેન્ડ પાસે એસ.ટી.બસના ચાલકે પોતાની બસ પુરઝડપે,બેફીરાઇ અને ગફલતભરી રીતે ચલાવી કઠલાલ તરફથી આવતી રીક્ષાને ટક્કર મારી રીક્ષાને પલટી ખવડાવી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં રીક્ષાચાલક રાજુનાથ અરવિંદનાથ મદારી રહે. કપડવંજ,તૈયબપુરા તેમજ રીક્ષામાં બેઠેલ ફરીયાદીના ભાઇ દશરથભાઈ મંગળભાઈ ભોઈ શરીરે ગંભીર ઈજાઓ ઇજાઓ થતા મોત નિપજ્યું હતું.સમગ્ર મામલે રાકેશભાઈ મંગળભાઈ ભોઈ રહે.કઠલાલ ના એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
કઠલાલ: પોરડા ભાટેરા પીકપ સ્ટેન્ડ પાસે એસ.ટી.બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં બે લોકોના મોત નીપજ્યા - Kathlal News