Public App Logo
Jansamasya
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews

કઠલાલ: વહાણવટી મંદિર ખાતે પંડિત દિન દયાળ સરોવરનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યુ

Kathlal, Kheda | Apr 25, 2025
સરકાર ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ "પંડીત દિનદયાળ સરોવર"નું લોકાર્પણ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ના હસ્તે કરાયુ.આ પંડીત દિનદયાળ સરોવર થી કઠલાલ ની ૫૦ હજાર જનતા ને લાભ મળશે.આ પ્રસંગે કઠલાલ નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ,કઠલાલ પ્રભારી સેજલબેન બ્રહ્મભટ્ટ,જિલ્લા મંત્રી શીતલબેન,કઠલાલ શહેર પ્રમુખ બિપીનભાઈ પટેલ,સૌ કાઉન્સીલરો,ચીફ ઓફિસર ઉર્મિલાબેન ઉપસ્થિત રહ્યા હતા.