કપડવંજ: કૈલાશ કંપા ખાતે ધારાસભ્યના હસ્તે રૂપિયા 59 લાખના ખર્ચે તૈયાર થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
Kapadvanj, Kheda | May 26, 2025
૭ વર્ષ થી વધુ સમય થયેલ રસ્તાઓને રિસરફેસ કરવાની સરકાર ની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કપડવંજ તાલુકામાં રૂ.૫૯.૦૦...