કઠલાલ: પશુ સંરક્ષણના ગુનાઓમાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને ખલાલ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો
Kathlal, Kheda | Apr 24, 2025 કઠલાલ પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણના ગુનાઓમાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપી વાઇસઅહેમદ સિદ્દીકી રહેવાસી ઉત્તર પ્રદેશનાને ખલાલ પાસેથી કઠલાલ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી આંગળીની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા નવ વર્ષથી પશુ સંરક્ષણના ગુના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.કઠલાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.