Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

કઠલાલ: ભાનેર પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બે લોકો ઇજાગ્રસ્ત થયા

Kathlal, Kheda | Apr 26, 2025
ભાનેર પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બે લોકો ઇજાગ્રસ્ત થયા.કઠલાલ તાલુકાના ભાનેર પાસે એક ટ્રેક્ટર ચાલકે તેનું ટ્રેક્ટર બેફિકરાઈ અને ગફલત ભરી રીતે હંકરી સાઈડ લાઈટ બતાવ્યા વગર વાળી દેતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે રાજેશભાઈ લાલજીભાઈ સોલંકી કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.