કઠલાલ: બાલાજી આર્કેડ જનતા હોસ્પિટલમાં રૂ.1.57 લાખની ચોરી મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
Kathlal, Kheda | Apr 21, 2025
કઠલાલ બાલાજી આર્કેડ ખાતે આવેલ જનતા હોસ્પિટલ માં રૂપિયા 1 લાખ 57 હજાર ની ચોરી થવાની ઘટના બની હતી.સમગ્ર મામલે હર્ષિલભાઈ...