Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

કઠલાલ: પહલગામ આંતકવાદી હુમલાના વિરોધમાં શહેરની મુખ્ય બજાર તેમજ ચોકડી વિસ્તાર સહિતના વિસ્તારો સ્વયંભૂ બંધ રહ્યા

Kathlal, Kheda | Apr 29, 2025
પહેલગામ આંતકવાદી હુમલા ના વિરોધમાં કઠલાલ બજાર સ્વયંભૂ બંધ.જમ્મુ કશ્મીર ના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા અને આ એક દુઃખદ ઘટના છે જેનો રોષ હાલ સમગ્ર ભારત દેશ સહીત રાજ્યોમાં ફેલાયેલો છે.ત્યારે ખેડા જિલ્લાના કઠલાલ માં પણ પહેલગામ આતંકી હુમલાનો વિરોધ જોવા મળ્યો હતો સવારથી જ નગર ના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા લારી ગલ્લા થી લઈ મોટી દુકાનો સહિત કઠલાલ ચોકડી વિસ્તાર પણ સ્વયંભૂ બંધ રહી હતી.