કઠલાલ: મંગડીયાવાડ લક્ષ્મી કુવા ખાતે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યુ
Kathlal, Kheda | May 7, 2025
કઠલાલ મંગડીયાવાડ લક્ષ્મી કુવા ખાતે “સરકારી તાલુકા ગ્રંથાલય” નું લોકાર્પણ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું....