Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ

કઠલાલ: ગોકળપુરા પ્રાથમિક શાળા ના શિક્ષકનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

Kathlal, Kheda | Apr 28, 2025
ગોકળપુરા પ્રાથમિક શાળાના શિક્ષક લક્ષ્મણસિંહ બનેસિંહ ઝાલા વય નિવૃત્તિ નિમિત્તે આયોજીત સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પરમ પુજય દયારામ બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ ગ્રામજનો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.