Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews

કઠલાલ: મામલતદાર કચેરી ખાતે તાલુકા સંકલન બેઠક યોજાઈ, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

Kathlal, Kheda | May 3, 2025
કઠલાલ મામલતદાર કચેરી ખાતે કપડવંજ અને કઠલાલ તાલુકા સંકલન બેઠક યોજાઈ. આ બેઠકમાં કઠલાલ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા,બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,પ્રાંત અધિકારી તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિકાસના કામો બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.