કઠલાલ: લીલવા ખાતે શ્રી શક્તિ માતાજી ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
Kathlal, Kheda | Apr 26, 2025 કઠલાલ તાલુકાના લીલવા ગામે શ્રી શકિતમાં ની મુર્તિ નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા તથા આસપાસના ગામના વડીલો તથા રાજકીય સામાજિક આગેવાનો તથા ગ્રામજનો એ માતાજી દર્શનનો લ્હાવો લીધો હતો. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.