કઠલાલ: ટાઉનહોલ ખાતે સિનિયર સિટીઝન ની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે સામાન્ય સભા મળી,જિલ્લા અને તાલુકા માંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Kathlal, Kheda | Apr 27, 2025
કઠલાલ તાલુકાની મોટામાં મોટી ગણાતી સિનિયર સિટીઝન ક્લબ ની રજત જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.આ સામાન્ય...