કઠલાલ: છીપડી શકિતધામ ખાતે ૧૫ લાખના ખર્ચે તૈયાર થનાર ગટરલાઈનનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું
Kathlal, Kheda | May 25, 2025
કઠલાલ તાલુકાના છીપડી શકિતધામ ખાતે ૧૫ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર ગટરલાઈન નું ખાતમુર્હત ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે...