Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ

કઠલાલ: સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષતામાં ટાઉન હોલ ખાતે રોડ સેફ્ટીની મિટિંગ યોજાઈ

Kathlal, Kheda | Apr 24, 2025
ખેડા જિલ્લાના લોકસભા સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને પાર્લામેન્ટરી કન્સ્ટીટુઅન્સી ફોર રોડ સેફટી કમિટીની બેઠક નગરપાલિકા ટાઉન હૉલ, કઠલાલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદશ્રીએ ખેડા જિલ્લામાં આવેલ ૫ બ્લેક સ્પોટ પર માર્ગ સલામતીને ધ્યાને રાખી કાર્યવાહી કરવા સૂચન આપ્યા હતા. તેમજ જિલ્લામાં માર્ગ સલામતી સંબંધિત જરૂરી કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. કઠલાલ ના ભાનેર પાસે અકસ્માત અટકાવવા વાહનોની ગતિ નિયંત્રિત કરવા સૂચના અપાઇ.