Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

News in Wadhwan

સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાના નાળકાંઠા વિસ્તારમાં પાંચથી વધુ ગામો પાણીમાં ઘેરાયા..મૂળ બાવળાથી રાણાગઢ ભવન તરફ જતો મુખ્ય માર્ગ બે દિવસથી બંધ..આશરે બે કિલોમીટર સુધી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ..ગ્રામજનો ટ્રેક્ટર અને મોટા વાહનોના સહારે અવરજવર કરવા મજબૂર..તંત્ર સામે ગ્રામજનોનો આક્ષેપ – દર વર્ષે સમસ્યા છતાં કાયમી ઉકેલ નહીં
.
.
#Surendranagar #Limbdi #HeavyRain #FloodSituation #GujaratRain NalKantha

સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાના નાળકાંઠા વિસ્તારમાં પાંચથી વધુ ગામો પાણીમાં ઘેરાયા..મૂળ બાવળાથી રાણાગઢ ભવન તરફ જતો મુખ્ય માર્ગ બે દિવસથી બંધ..આશરે બે કિલોમીટર સુધી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ..ગ્રામજનો ટ્રેક્ટર અને મોટા વાહનોના સહારે અવરજવર કરવા મજબૂર..તંત્ર સામે ગ્રામજનોનો આક્ષેપ – દર વર્ષે સમસ્યા છતાં કાયમી ઉકેલ નહીં . . #Surendranagar #Limbdi #HeavyRain #FloodSituation #GujaratRain NalKantha

Wadhwan, Surendranagar | Aug 3, 2026

સુરેન્દ્રનગર વરસાદ 
#surendranagar #wadhawan #chotila #than #rain

સુરેન્દ્રનગર વરસાદ #surendranagar #wadhawan #chotila #than #rain

Wadhwan, Surendranagar | Aug 2, 2026

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ શહેર ની ભોગવા નદીમાં પાણી છોડાતા ત્રણ બીજ બંધ કરવામાં આવ્યા છે તેનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો 
#surendanager #surendranagar
#wadhawan #raindrops

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ શહેર ની ભોગવા નદીમાં પાણી છોડાતા ત્રણ બીજ બંધ કરવામાં આવ્યા છે તેનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો #surendanager #surendranagar #wadhawan #raindrops

Wadhwan, Surendranagar | Aug 1, 2026

સુરેન્દ્રનગર : વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમ ઓવરફ્લો
સુરેન્દ્રનગરની જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ૦.૧ ફૂટ ઓવરફ્લો....
મેમકા, ભડિયાદ, સાંકળી, ખમીસણા, નાના કેરાળા, નટવરગઢ, દોલાતપર, શિયાણી, રામરાજપર, પરનાળા અને જાંબુ ગામોને સતર્ક રહેવા સૂચના..
#surendanager #wadhawan #surendranagar #chotila #rainydays☔️

સુરેન્દ્રનગર : વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમ ઓવરફ્લો સુરેન્દ્રનગરની જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ૦.૧ ફૂટ ઓવરફ્લો.... મેમકા, ભડિયાદ, સાંકળી, ખમીસણા, નાના કેરાળા, નટવરગઢ, દોલાતપર, શિયાણી, રામરાજપર, પરનાળા અને જાંબુ ગામોને સતર્ક રહેવા સૂચના.. #surendanager #wadhawan #surendranagar #chotila #rainydays☔️

Wadhwan, Surendranagar | Aug 1, 2026

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં યુવક ફસાયો...
સેલ્ફીના ચક્કરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો...
નાયકા ડેમ ઓવરફ્લો થતા ધોળી ધજા ડેમમાં પાણીની આવક વધી...
ચારથી પાંચ મિત્રો સેલ્ફી લેવા માટે પહોંચ્યા હતા ડેમ પર..
ડેમ પર પાણી વધતા અન્ય મિત્રો સેલ્ફી લેવા ન ગયા હતા..
સ્થાનિક લોકો અને  મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા યુવકને બચાવવામાં આવ્યો....
#surendanager #surendranagar #wadhawan #dholidhajadamsurendranagar #breakingnews

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં યુવક ફસાયો... સેલ્ફીના ચક્કરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો... નાયકા ડેમ ઓવરફ્લો થતા ધોળી ધજા ડેમમાં પાણીની આવક વધી... ચારથી પાંચ મિત્રો સેલ્ફી લેવા માટે પહોંચ્યા હતા ડેમ પર.. ડેમ પર પાણી વધતા અન્ય મિત્રો સેલ્ફી લેવા ન ગયા હતા.. સ્થાનિક લોકો અને મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા યુવકને બચાવવામાં આવ્યો.... #surendanager #surendranagar #wadhawan #dholidhajadamsurendranagar #breakingnews

Wadhwan, Surendranagar | Aug 1, 2026

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓ વયનિવૃત થતા પોલીસ અધિક્ષકશ્રી સુરેન્દ્રનગર દ્વારા પ્રશંસાપત્ર અને મોમેન્ટો આપી શુભેચ્છા અને વિદાય આપવામાં આવેલ.

#surendranagar #wadhawan #chotila #policeofficer #Gujarat Police 
Digp Rajkot Range 
Prem Sukh Delu

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓ વયનિવૃત થતા પોલીસ અધિક્ષકશ્રી સુરેન્દ્રનગર દ્વારા પ્રશંસાપત્ર અને મોમેન્ટો આપી શુભેચ્છા અને વિદાય આપવામાં આવેલ. #surendranagar #wadhawan #chotila #policeofficer #Gujarat Police Digp Rajkot Range Prem Sukh Delu

Wadhwan, Surendranagar | Jul 31, 2026

બ્રેકિંગ | સુરેન્દ્રનગર
▪️ મુંજપર ગામે જોરાવરનગર પોલીસનો દરોડો ▪️ વાડામાંથી ઇંગ્લિશ દારૂ, બિયર અને દેશી દારૂ ઝડપાયો ▪️ 145 ટીન કિંગફિશર બિયર સહિત મોટો જથ્થો કબ્જે ▪️ દારૂની વિવિધ બોટલો અને 20 લીટર દેશી દારૂ મળ્યો ▪️ એક મોટરસાયકલ સહિત કુલ રૂ. 69,250 નો મુદ્દામાલ જપ્ત ▪️ આરોપી રામદેવસિંહ વિક્રમસિંહ પરમાર ફરાર ▪️ જોરાવરનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમની સફળ કાર્યવાહી
#Breaking #Surendranagar #Munjpar #JoravarnagarPolice #Prohibition ZalawadNiPukar

બ્રેકિંગ | સુરેન્દ્રનગર ▪️ મુંજપર ગામે જોરાવરનગર પોલીસનો દરોડો ▪️ વાડામાંથી ઇંગ્લિશ દારૂ, બિયર અને દેશી દારૂ ઝડપાયો ▪️ 145 ટીન કિંગફિશર બિયર સહિત મોટો જથ્થો કબ્જે ▪️ દારૂની વિવિધ બોટલો અને 20 લીટર દેશી દારૂ મળ્યો ▪️ એક મોટરસાયકલ સહિત કુલ રૂ. 69,250 નો મુદ્દામાલ જપ્ત ▪️ આરોપી રામદેવસિંહ વિક્રમસિંહ પરમાર ફરાર ▪️ જોરાવરનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમની સફળ કાર્યવાહી #Breaking #Surendranagar #Munjpar #JoravarnagarPolice #Prohibition ZalawadNiPukar

Wadhwan, Surendranagar | Jul 31, 2026

વિપક્ષે આજે સંસદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક ટૂંકું નાટક રજૂ કર્યું.સાંસદ પપ્પુ યાદવ પૂજારીના વેશમાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ પણ દાનપાત્રમાં ચંદો મૂક્યો હતો અને પૂજારી બનેલા પપ્પુ યાદવ અયોધ્યાના સાંસદના પગ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા.
ત્યારબાદ પૂજારીના વેશમાં રહેલા પપ્પુ યાદવ દાનપાત્ર લઈને દોડતા જોવા મળ્યા.
# IndianPolitics #Parliament #RahulGandhi #PappuYadav #BreakingNews #GujaratiNews

વિપક્ષે આજે સંસદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક ટૂંકું નાટક રજૂ કર્યું.સાંસદ પપ્પુ યાદવ પૂજારીના વેશમાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ પણ દાનપાત્રમાં ચંદો મૂક્યો હતો અને પૂજારી બનેલા પપ્પુ યાદવ અયોધ્યાના સાંસદના પગ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ પૂજારીના વેશમાં રહેલા પપ્પુ યાદવ દાનપાત્ર લઈને દોડતા જોવા મળ્યા. # IndianPolitics #Parliament #RahulGandhi #PappuYadav #BreakingNews #GujaratiNews

Wadhwan, Surendranagar | Jul 31, 2026

બ્રેકિંગ | સુરેન્દ્રનગર

પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ સામે સુરેન્દ્રનગર પોલીસની કડક કાયૅવાહી...પાસા હેઠળ વધુ ૩ ઇસમોની અટકાયત...
પાટડીના પીપળી ગામના આરિફખાન નસીબખાન મલેકને પાસા હેઠળ ઝડપી લાજપોર સુરત જેલ હવાલે કરાયો..ચોટીલા પોલીસ મથકના નરેન્દ્રભાઈ ઉર્ફે મોદી કનુભાઈ જલુને વડોદરા મધ્યસ્થ જેલમાં અને રણુભાઈ અનકભાઈ ખાચરને લાજપોર સુરત જેલ હવાલે કરાયા...
દારૂ, જુગાર, ખનીજ ચોરી, ખંડણી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે નવા પાસા એમેન્ડમેન્ટ મુજબ કડક પગલાં...
#surendanager #wadhawan #chotila #patadi #paşa

બ્રેકિંગ | સુરેન્દ્રનગર પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ સામે સુરેન્દ્રનગર પોલીસની કડક કાયૅવાહી...પાસા હેઠળ વધુ ૩ ઇસમોની અટકાયત... પાટડીના પીપળી ગામના આરિફખાન નસીબખાન મલેકને પાસા હેઠળ ઝડપી લાજપોર સુરત જેલ હવાલે કરાયો..ચોટીલા પોલીસ મથકના નરેન્દ્રભાઈ ઉર્ફે મોદી કનુભાઈ જલુને વડોદરા મધ્યસ્થ જેલમાં અને રણુભાઈ અનકભાઈ ખાચરને લાજપોર સુરત જેલ હવાલે કરાયા... દારૂ, જુગાર, ખનીજ ચોરી, ખંડણી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે નવા પાસા એમેન્ડમેન્ટ મુજબ કડક પગલાં... #surendanager #wadhawan #chotila #patadi #paşa

Wadhwan, Surendranagar | Jul 31, 2026