માંડવી: માંડવી પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી!
Mandvi, Kutch | Oct 31, 2026 સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગરના પરેડ ગ્રાઉન્ડ ખાતેથી યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસના LIVE પ્રસારણમાં માંડવી પોલીસ જવાનો, નગરજનો અને વિદ્યાર્થીઓએ સહભાગી બની ઉજવણી નિહાળી હતી. દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમની સફળ બનાવવા માટે માંડવી પીઆઇ ચેતક બારોટ સહિત પોલીસ સ્ટાફ સંયોગી બન્યો હતો