Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

વલ્લભીપુર: વલ્લભીપુરના કલ્યાણપર-સાલાપર વચ્ચે વાડી વિસ્તારમાં એલ.સી.બી.નો દરોડો: રૂ. ૨૭,૦૦૦ની રોકડ સાથે બે જુગારીઓ ઝડપાયા, ચાર ફરાર

તારીખ 2 જૂન સવારે 5 કલાકે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) વલ્લભીપુર તાલુકાના કલ્યાણપર અને સાલાપર ગામ વચ્ચે આવેલી એક વાડી વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા બે શખ્સોને રૂ. ૨૭,૦૦૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધા છે. જ્યારે પોલીસ રેઇડ દરમિયાન અન્ય ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલ્લભીપુર: વલ્લભીપુરના કલ્યાણપર-સાલાપર વચ્ચે વાડી વિસ્તારમાં એલ.સી.બી.નો દરોડો: રૂ. ૨૭,૦૦૦ની રોકડ સાથે બે જુગારીઓ ઝડપાયા, ચાર ફરાર - Vallabhipur News