Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ઉમરાળા: ધોળા - ઉમરાળા રોડ પર એક્ટિવા ચાલકને કાર ચાલકે અદેફેટે લીધા અકસ્માત સર્જાયો

Umrala, Bhavnagar | Jun 1, 2026
આજે તારીખ 1 જૂન ના વહેલી સવારે મળતી માહિતી મુજબ ધોળા તરફથી આવી રહેલી કારે એક્ટિવા ચાલકને ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો , અકસ્માતમાં ઘાયલ થયેલ બાઈક ચાલકને ઉમરાળા સરકારી આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા , જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો , અકસ્માત ને લઇ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયું હતું .