ઉમરાળા ખાતે આવેલ પી.એમ. સર્વોદય હાઇસ્કુલના ત્રણ ભૂતપૂર્વ વિદ્યાર્થી જેમાં જેમિસ મુકેશભાઈ સવાણી દર્શન ઉમેશભાઈ સવાણી અને કુલદીપસિંહ નિર્મળસિંહ ગોહિલ ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગમાં વર્ગ બે અધિકારી તરીકે નિમણૂક થતા શાળા પરિવાર તેમજ ઉમરાળા તાલુકાના લોકોમાં હર્ષની લાગણી થવા પામી હતી , તાલુકા વાસીઓ દ્વારા ત્રણેય વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.