Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ઉમરાળા: ઉમરાળા પોલીસે ચોરાયેલ બાઈક શોધી મૂળ માલિકને પરત કર્યું

Umrala, Bhavnagar | Feb 9, 2026
આજે તારીખ 9 ફેબ્રુઆરી સવારે 9 કલાકે થોડા દિવસ પહેલા ઉમરાળા ના ફિરોજભાઈ હાજીભાઈ મહેતરનુ બાઈક રોડ પરથી ચોરાયું હતું, જેથી ફિરોજભાઈએ તેની અરજી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં કરી હતી , પોલીસ દ્વારા બાઈક શોધી આપી ફિરોજભાઇ ને સોંપી હતી, પોલીસે તેરા તુજકો અર્પણ નું કાર્ય સિદ્ધ કર્યું હતું.
ઉમરાળા: ઉમરાળા પોલીસે ચોરાયેલ બાઈક શોધી મૂળ માલિકને પરત કર્યું - Umrala News