Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ઉમરાળા: ઉમરાળા તાલુકાના ધામણકા ગામની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર

Umrala, Bhavnagar | Feb 13, 2026
આજે તારીખ 13 ફેબ્રુઆરી ના રોજ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ બંસલ દ્વારા તાલુકાના ધામણકા ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી , ગામ લોકોના પ્રશ્ન સાંભળી જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી , ત્યાર બાદ પંચાયતનું રેકોર્ડ ની પણ ચકાસણી કરી હતી , સંબંધિત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉમરાળા: ઉમરાળા તાલુકાના ધામણકા ગામની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર - Umrala News