Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ઉમરાળા: ઉમરાળા શહેરમાં એક યુવતીને વીજશોક લાગતા મોત નિપજ્યું

Umrala, Bhavnagar | Feb 12, 2026
આજે તારીખ 12 ફેબ્રુઆરીના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ ઉમરાળા શહેરમાં આવેલ દેવીપૂજક વાસમાં એક યુવતી કચરા પોતા કરી રહી હતી તે દરમિયાન પાણીની મોટર સાથે યુવતી સંપર્કમાં આવતા વીજ શોક લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતી , યુવતી ને સારવાર અર્થે ઉમરાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી ત્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી , અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉમરાળા: ઉમરાળા શહેરમાં એક યુવતીને વીજશોક લાગતા મોત નિપજ્યું - Umrala News