Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ઉમરાળા: ઉમરાળા વલ્લભીપુર હાઇવે પર સ્પીડ બ્રેકર મૂકવાની સ્થાનિકોની માંગ

Umrala, Bhavnagar | Feb 3, 2026
આજે તારીખ 3 ફેબ્રુઆરી સવારે સાડા નવ કલાકે વલ્લભીપુર - અમરેલી હાઇવે ઉમરાળા ગામ માંથી પસાર થાય છે , આ હાઇવે પર પસાર થતા વાહન ચાલકો પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય છે જેના કારણે સ્થાનિક લોકોમાં અકસ્માત નો ભય રહે છે , તંત્ર દ્વારા હાઇવે રોડ પર સ્પીડ બ્રેકેર મૂકવામાં આવે જેથી સ્થાનિક લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.