Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ઉમરાળા: એસ.ટી. બસમાંથી મળેલી બાળકીનું પરિવાર મળ્યું ,ઉમરાળા પોલીસે 24 કલાકમાં માતા સાથે મિલન કરાવ્યું

Umrala, Bhavnagar | Feb 10, 2026
ગત 9 ફેબ્રુઆરી, 2026ના રોજ ગીર સોમનાથ તરફથી આવી રહેલી એક એસ.ટી. બસમાંથી 10 વર્ષીય અજાણી બાળકી મળી આવી હતી. બસના ડ્રાઈવર અને કંડક્ટરે બાળકીને ઉમરાળા પોલીસ સ્ટેશનને સોંપી હતી.ઉમરાળા પોલીસના હેડ કોન્સ્ટેબલ વિરુભા ગોહિલ અને જયપાલસિંહ ગોહિલે બાળકીના પરિવારને શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.
ઉમરાળા: એસ.ટી. બસમાંથી મળેલી બાળકીનું પરિવાર મળ્યું ,ઉમરાળા પોલીસે 24 કલાકમાં માતા સાથે મિલન કરાવ્યું - Umrala News