Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ઉમરાળા: ધારુકા નજીક સુરત પાર્સિંગ કાર પલટી ઉમરાળા રોડ પર અકસ્માત પોલીસે તપાસ હાથ ધરી

Umrala, Bhavnagar | Feb 11, 2026
આજે તારીખ 11 ફેબ્રુઆરીના રોજ મળતી માહિતી મુજબ ઉમરાળા તાલુકાના ધારુકા ગામ નજીક એક સુરત પાસિંગ કારે ગુલાટી મારી હતી,આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થવા પામ્યું હતું,આ ઘટનાની જાણ થતા ઉમરાળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી , અને કાર કયા સંજોગો વરસાદ ગુલામી મારી તે અંગે તપાસ હાથ ધરી હતી અને માલિક કોણ છે તેની પણ હાલ તપાસ પોલીસ કરી રહી છે .