Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ઉમરાળા: ઉમરાળાના વેપારીએ માનવતા મહેકાવી , આધેડને ભૂલી ગયેલું પર્સ પરત કર્યું

Umrala, Bhavnagar | Feb 16, 2026
આજે તારીખ 16 ફેબ્રુઆરી ના રોજ ઉમરાળા શહેરમાં આવેલ ઇલેક્ટ્રિકની દુકાનમાં એક આધેડ પોતાનું પાકીટ ભૂલી ગયા હતા જેમાં આશરે 12000 જેવી માતબર રકમ હતી , જેની જાણ દુકાન માલિક મુન્નાભાઈ સેલોત ને થતાં તેઓએ પાકીટ માલિકનો સંપર્ક કરી તેઓને તેમના પાકીટ સહિત રકમ સોંપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું