Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ

ઉમરાળા: ઉમરાળા શહેરની કાળુભાર નદી પરનો બ્રિજ જર્જરિત જાગૃત નાગરિક દ્વારા નિવેદન અપાયું

Umrala, Bhavnagar | Feb 2, 2026
આજે તારીખ 02 ફેબ્રુઆરી બપોરે બે કલાકે ઉમરાળા શહેરમાંથી પસાર થતી કાળુભાર નદી પરના હાઇવે નો બ્રિજ જર્જરિત થતા વાહન ચાલકોના જીવ પર જોખમ ઉભુ થઈ રહ્યું છે , જવાબદાર અધિકારી અને નેતાઓને આ બાબતે અનેક રજૂઆત છતાં આંખ આડા કાન કરતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે .
ઉમરાળા: ઉમરાળા શહેરની કાળુભાર નદી પરનો બ્રિજ જર્જરિત જાગૃત નાગરિક દ્વારા નિવેદન અપાયું - Umrala News