માંડવી: ક્રાંતિતીર્થ સ્મારકની મુલાકાતે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હરીશ ટંડન એ લીધી
Mandvi, Kutch | Oct 25, 2026 માંડવી સ્થિત પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિતીર્થ સ્મારકની મુલાકાતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ હરીશ ટંડન એ લીધી હતી. આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના સદસ્ય કિર્તીભાઈ ગોરે તેમનું ઉષ્માભેર સ્વાગત કરી સન્માન કર્યું હતું. ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનો જીવન ચરિત્ર નિહાળી હરીશ ટંડન પ્રભાવિત થયા હતા.