દેત્રોજ રામપુરા: પાલડી ખાતે મેયરની આગેવાનીમાં કર્ટન રેઝર કાર્યક્રમ યોજાયો
રિવરફ્રન્ટ ખાતે 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવશે. પાલડી ખાતે મેયરની ઉપસ્થિતિમાં બુક ફેરના કર્ટન રેઈઝર કાર્યક્રમનું આયોજન થયું હતું