દેત્રોજ રામપુરા: વેજલપુરમાં કારના ટાયરની ચોરી, આનંદનગર પોલીસમાં નોંધાઈ ફરિયાદ
વેજલપુર મા પાર્ક કરેલી ગાડીના ટાયરની ચોરી.જય ગુરુદેવ સોસાયટી પાસેથી ચોરી.આનંદ નગર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. ગાડીમા આવેલા તસ્કરો ટાયર ચોરી ફરાર.પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી.