સરખેજના આકાશ એસ્ટેટમાંથી જુગાર રમતા 4 જુગારી ઝડપાયા. ઝોન 7 એલસીબી સ્કોડએ દરોડા પાડી જુગારીઓ ઝડપ્યા.રોકડ 52 હજાર અને મોબાઇલ સહીત રૂપીયા 1 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત.