આજે મંગળવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ દેત્રોજ ગ્રામપંચાયતની DDO એ મુલાકાત લીધી હતી.જેમાં વિકાસના ચાલી રહેલી કામગીરીનુ નિરિક્ષણ અન્ સમક્ષા કરી હતી.