દેત્રોજ રામપુરા: કૃષ્ણનગરમાં પતીએ પત્ની પર કર્યો છરીથી હુમલો
આજે ગુરુવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ પતિએ પત્નીને છરી મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં જયપુરથી અમદાવાદ સ્થાયી થવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમાં પતિ ઉશ્કેરાઇન જતા પત્નીને છરી ગળાના ભાગે મારી દેતા ઇજા થઈ હતી.કૃષ્ણનગર પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.