દેત્રોજ રામપુરા: એરપોર્ટ પરથી દુબઇ જતા મુસાફર પાસેથી ઝડપાઈ વિદેશી કરન્સી
આજે શુક્રવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ એરપોર્ટ પરથી વિદેશી કરન્સી ઝડપાઈ હતી.જેમાં દુબઇ જતા મુસાફર પાસેથી ઝડપાઈ વિદેશી કરન્સી.મુસાફર પાસેથી ૨૫,૮૧,૯૨૦ રૂ. કિમંતની કરન્સી જપ્ત કરાઈ હતી.