દેત્રોજ રામપુરા: જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી ઓબર્ઝરવરની આગેવાનીમાં બેઠક યોજાઈ
આજે ગુરુવારે બપોરે ૪.૩ડ વાગ્યાની આસપાસ રોલ ઓબઝર્વર કે.કે. મિશ્રા (IAS) ના અધ્યક્ષસ્થાને મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ(SIR) અંતર્ગત જિલ્લા સેવા સદન અમદાવાદ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠકમાં આણંદ તથા ખેડા જિલ્લાના કલેક્ટરો અને EROઓ હાજર રહ્યા હતા.સાથે અધ્યક્ષસ્થાનેથી SIR અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી.