આજે બુધવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ કલેકટર સુજીત કુમારે વાસણામાં પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોને અપાતા ભોજન અને શિક્ષની સમીક્ષા કરી હતી.