દેત્રોજ રામપુરા: જિલ્લા સેવા સદન ખાતે કલેકટરની આગેવાનીમાં બેઠક મળી
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમના અંતિમ તબક્કા અંતર્ગત અમદાવાદ જિલ્લામાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી. માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને યાદીની નકલ તેમજ હક્ક-દાવા અને વાંધા અરજીના તબક્કામાં રજૂ થયેલ ફોર્મ નં.૬,૭,૮ ની વિગતો પૂરી પાડવામાં આવી.