Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

પલસાણા: ચલથાણ ઓવરબ્રિજ ઉપર એસન્ટ કારમાં આગ લાગતા હાઇવે ઉપર ચકાજામના દ્રશ્યો સર્જાયા

Palsana, Surat | Jul 6, 2025
પલસાણાથી કડોદરા તરફ એક એસન્ટ કાર નંબર GJ 05 CE 3975 ચલથાણ કલ્યાણજી વિધાલય સામેથી પસાર થઈ રહી હતી ત્યારે ઝવેર ભાઈ અરજણ ભાઈ ઠુંમર રહે બી . 3.202.શુભમ રેસીડેન્સી સરથાણા ઝૂ ની બાજુ સુરત જેઓ વલસાડ થી સુરત આવતા હતા ત્યારે ચલથાણ કલ્યાણજી વી મહેતા વિધાલય સામે ગાડી બંઘ થઇ ગઈ હતી અને બે વાર ચાલુ કરવા માટે પ્રયત્ન કર્યો હતો પણ ચાલુ થઈ ન હતી એટલે ગાડી માંથી બહાર નીકળી ગયા હતા પછી આગળ ની તરફ ધુમાડો નીકળી રહ્યા હતો અને આગ લાગી ગઈ હતી