Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

પલસાણા: કરણ ગામ પાસે નેશનલ હાઈવે 53 પર બે ટ્રક વચ્ચે અકસ્માત, જાનહાનિ ટળી

Palsana, Surat | Feb 20, 2026
પલસાણા તાલુકાના કરણ ગામના કટ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મળતી માહિતી અનુસાર ટ્રક નંબર GJ 05 CU 6581 આગળ જઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલો ડમ્પર નંબર GJ 16 AU 4064 અચાનક પાછળથી ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અથડામણના કારણે બંને વાહનોને નુકસાન થયું હતું, જોકે કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી