Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

પલસાણા: ગંગાધરાના શ્રી શિવશક્તિ રામદેવ અલખધામ ખાતે લક્ષ્મીચંદ બાપુની સમાધિ દિવસ નિમિત્તે ‘શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા’નું આયોજન

Palsana, Surat | Feb 20, 2026
ગંગાધરા ચાર રસ્તા નજીક આવેલ શ્રી શિવશક્તિ રામદેવ અલખધામ ખાતે સંત શ્રી લક્ષ્મીચંદ બાપુના સમાધિ દિવસ નિમિત્તે 19 થી 23 માર્ચ 2026 દરમિયાન ‘શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા’નું પંચદિવસીય પઠન યોજાશે. દરરોજ રાત્રે 8:30 થી 12:00 વાગ્યા સુધી ગાથાનું પઠન સંત શ્રી ઘનશ્યામબાપુ લાખાણી કરશે. 20 માર્ચે સંત શ્રી યોગેશ્વર બાપુ દ્વારા ‘દિવ્ય જ્યોતિ પાઠ’ યોજાશે. કાર્યક્રમ દરમિયાન ધજા–નેજા તથા બંને સમયે મહાપ્રસાદની વ્યવસ્થા રહેશે.