Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

પલસાણા: વિધાતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં એક કારીગર મોબાઈલ ઉપર વાતો કરતા બીજા માળેથી નીચે પટકાતા મોત.

Palsana, Surat | Feb 20, 2026
કડોદરા નજીક હરિપુરા ખાતે આવેલ વિધાતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના બ્લોક નં. 57-58માં ગત રાત્રે દુર્ઘટનાજન્ય બનાવ બન્યો હતો. ગેલા અંબે ખાતામાં કામ કરતા રમેશભાઈ કાલુભાઈ વર્મા મોબાઇલ પર વાત કરતા બીજા માળની ગેલેરીમાં પાળી ઉપર બેઠા હતા, ત્યારે અચાનક સંતુલન ગુમાવતા નીચે પટકાયા હતા. માથામાં ગંભીર ઇજા થતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં કારીગરોએ માલિકને માહિતી આપી અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ શરૂ કરી