Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

પલસાણા: તાતીથૈયા વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો સાથે બે આરોપી ₹.1.67 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા, એકને વોન્ટેડ જાહેર કર્યો

Palsana, Surat | Feb 20, 2026
તાતીથૈયા સોનીપાર્ક વિસ્તારમાં કડોદરા પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરતાં બે આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે ગાંજો સપ્લાય કરનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી દિપક રામસુદેશ પુરી, તથા દિવાકર રામકિશન સિંઘ ને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન કૈલાશભાઇની બિલ્ડીંગમાં, રૂમ નંબર 12, તાતીથૈયા ખાતેના રૂમ માંથી કુલ ૩.૧૦૦ કિલોગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો