Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

પલસાણા: કડોદરા ખાતે 20 વર્ષીય યુવતી ગુમ: પોલીસમાં નોંધ, તપાસ શરૂ

Palsana, Surat | Feb 18, 2026
ગુમ થયેલી યુવતી ઘઉં વર્ણની, પાતળી કાયા ધરાવતી અને અંદાજે 5 ફૂટ 1 ઇંચ ઊંચાઈની છે. તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા સમજી તેમજ બોલી શકે છે. ગુમ થતી વખતે તેણે ચેક્સવાળી આછા ગુલાબી રંગની કુર્તી અને લાઇટ બ્લૂ જીન્સ પેન્ટ પહેરી હતી. આ અંગે યુવતીની માતા અનિતાબેન રામકુમાર વર્માએ પોલીસમાં જાણ કરતા આગળની તપાસ એએસઆઇ કિરણભાઈ સોમાભાઈએ હાથધરી છે. આવા વર્ણન વાળી યુવતી અંગે માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કડોદરા GIDC પોલીસ મથકનો સંપર્ક કરવા
પલસાણા: કડોદરા ખાતે 20 વર્ષીય યુવતી ગુમ: પોલીસમાં નોંધ, તપાસ શરૂ - Palsana News