Public App Logo
Profile Picture

Ramesh Khambhati

@rameshkhambhati
168035Followers
1Following
સંતશ્રી લક્ષ્મીચંદ બાપુ સમાધિ દિવસ નિમિત્તે ‘શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા’નું ભવ્ય આયોજનની ગંગાધરા અલખધામે તડામાર તૈયારી
ખાડી યુધ્ધની અસર પલસાણા પંથકમાં વસતા પરપ્રાંતીય શ્રમજીવીઓ ઉપર પડી 350 થી 600 રૂપિયે કિલો ગેસનું ધૂમ વેચાણ
કડોદરા ખાતે રોટરી ક્લબ દ્વારા 60મો રક્તદાન શિબિર યોજાયો, 40થી વધુ બોટલ રક્ત એકત્રિત
પલસાણામાં યુવતીનો ન્યૂડ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મૂકી બદનામ કરવાના મામલે મુંબઈના યુવક સામે ગુનો નોંધાયો
પલસાણા તાલુકાના વરેલી ગામ વિસ્તાર માંથી એક મહિલા અને તેની નાબાલિક પુત્રી ગુમ થવાની ઘટના સામે આવી છે.
બારડોલીમાં ફફડાટ: પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ
બારડોલી નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ પાલિકા પ્રમુખે ખુલ્લો મૂક્યો 56 થી વધુ યોજનાનો લાભ એકજ જગ્યાએથી મળશે
કડોદરા નગરપાલિકાના વહીવટદાર તરીકે પલસાણા મામલતદાર મુકેશ પટેલ અને બારડોલી પાલિકામાં પ્રાંત અધિકારી જીગ્નાબેન નિમાયા
બારડોલીમાં ૧૯ ભેંસોને કતલખાને લઈ જતો ટેમ્પો ઝડપાયો, બેની ધરપકડ 
એક ભેંસનું ટેમ્પામાં જ મોત
એના ગામની સીમમાંથી બે બંધ બોડીના કન્ટેનર માંથી 46 ભેંસો ₹. 16.90 લાખના મુદ્દામાલ સાથે કતલખાને જતી ઝડપી
કડોદરામાં કોંગ્રેસનો મોંઘવારી વિરુદ્ધ હલ્લાબોલ: તેલના ડબ્બા અને ગેસ સિલિન્ડર સાથે રોડ પર ઉતરી મહિલાઓ
વુમન ડે નિમિત્તે કેશરકુંજમાં મોદી કેર, બરોડા દ્વારા આયોજીત ફ્રી મેડીકલ કેમ્પ, BMI રીપોર્ટ   જેનો 150 મહિલાઓએ ભાગ લીધો
વિશ્વ મહિલા દિવસે જિટો લેડીઝ વિંગ્સ દ્વારા આરોગ્ય પોષણ ડ્રાઇવ અને મહિલા કાર રેલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ
કડોદરા ખાતે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC)ના નવા મકાનનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરાયું
સુરત ગ્રામ્યમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી બારડોલીના વી.એ. દેસાઈ કડોદરા, બી.ડી. શાહ મહિલા પોલીસ મથકે
વાંકાનેડા ગામે ચાર કીમતી કાર સળગાવવાના કેસમાં મુખ્ય સૂત્રધાર ઈશ્વર વાંસફોડા સહિત ત્રણને સાથે રાખી રી કન્સ્ટ્રકશન કર્યું
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 23 બેઠકો માટે 99 ઉમેદવારો, બારડોલી કોર્ટ સંકુલમાં 281 વકીલો માંથી 182 વકીલોનું ઉત્સાહભેર મતદાન
બારડોલી તાલુકાના 33 ગામો ના ધન કચરાના વ્યવસ્થાપન પ્રણાલીનો ફ્લેગ આપી ₹. 448.89 લાખના વિકાસના કામો કર્યા
બે નેશનલ હાઈવેના જંક્શન એવા  કડોદરા ચાર રસ્તે લોકોની સુવિધા માટે જાહેર શૌચાલય સફાઈ કર્મીના હસ્તે ખુલ્લું મૂકાયું
ધૂળેટીના દિવસે તાતીથૈયા વિસ્તારમાં લોહિયાળ મારામારી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પોલીસ દોડતી થઈ
વાંકાનેડા ગામે ચાર કીમતી કાર સળગાવવાના કેસમાં મુખ્ય સૂત્રધાર ઈશ્વર વાંસફોડા સહિત ત્રણ ઝડપાયા
કારેલી ખાતે ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો : યુવકની હત્યા, 7 આરોપીની ગણતરીના કલાકમાં ધરપકડ
આફ્વા ગામે સોસાયટીના નાકે બેઠેલા લોકોને રાત્રિના સમયે દીપડો સામે આવતા દેખાતા નાસભાગ મચી ગઈ હતી
તાંતીથૈયા શ્રી સાઈલક્ષ્મી પ્રોસેસર મિલના વેસ્ટ મટીરિયલ ગોડાઉનમાં આજે વહેલી સવારે અંદાજે 5 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી
કારેલી ગામે ધૂળેટીમાં ખેલાયો ખૂની ખેલ
નજીવી બાબતે એકને મોતને ઘાટ ઉતાર્યો
અજાણ્યા  ટોળાએ ડાન્સ બાબતે ઝગડો કર્યો