Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

પલસાણા: કડોદરામાં અંકુરભાઈનો જન્મદિવસ સેવામૂલક કાર્યક્રમો “એક જન્મ 100 સપના” અભિયાનનો પ્રારંભ, આરોગ્ય-શિક્ષણ સહિત વિવિધ લાભકારી

Palsana, Surat | Feb 18, 2026
ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી)નો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો હતો. “એક જન્મ – 100 સપના” સંકલ્પ સાથે સમાજના વિવિધ વર્ગોને લાભ મળે તેવા કાર્યક્રમો યોજાયા.અકળામુખી હનુમાનજી મંદિર ખાતે દર્શનથી થઈ. સ્વદેશી મેળાનું ખાતમુહૂર્ત, વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને શિષ્યવૃત્તિ પરીક્ષા માર્ગદર્શન વર્ગોનું ઉદ્ઘાટન ચલથાણ અને કડોદરા પ્રાથમિક શાળામાં કરાયું, આરોગ્ય સેવાઓમા મેડિકલ કોલેજની ટીમે હેલ્થ ચેકઅપ કેમ્પ, આંખ નિદાન કેમ્પ યોજાયા.