Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

પલસાણા: ચલથાણમાં દીકરીઓએ પિતાને આપી અગ્નિદાહ: સમાનતાનો પ્રેરણાદાયક સંદેશ

Palsana, Surat | Feb 18, 2026
ચલથાણ ગામમાં વસતા સ્વ. છોટુભાઈ મોતીરામભાઈ પટેલ (ઉંમર 66) ના અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેમના પરિવારમાં વૃદ્ધ માતા અને ત્રણ દીકરીઓ છે. પરિવારમાં પુત્ર ન હોવા છતાં દીકરીઓએ સમાજમાં સમાનતાનો ઉત્તમ સંદેશ આપતા પિતાને પોતાના હાથે અગ્નિસંસ્કાર આપ્યો હતો. પરંપરાગત માન્યતા મુજબ પિતાને અગ્નિદાહ આપવાનો અધિકાર પુત્રને માનવામાં આવે છે, પરંતુ આધુનિક યુગમાં દીકરીઓને પણ દીકરા સમાન ગણવાની વિચારધારા વધુ મજબૂત બની રહી છે.
પલસાણા: ચલથાણમાં દીકરીઓએ પિતાને આપી અગ્નિદાહ: સમાનતાનો પ્રેરણાદાયક સંદેશ - Palsana News