ગાંધીધામ: મચ્છુનગર ફાટક નજીક મહિલાનો મૃતદેહ મળતા ચકચાર,એક વ્યક્તિ શંકાના દાયરામાં ડિટેઇન
મચ્છુનગર ફાટક નજીક બાવળની ઝાડીઓમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.આ મામલે પોલીસે એક વ્યક્તિને શંકાના દાયરામાં ડિટેઇન કરી તેની પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી પણ ચાલુ હોવાનું પૂર્વ કચ્છના SP સાગર બાગમારે જણાવ્યું છે.